પાછળ જુઓ

સરદાર પટેલ આવાસ યોજના

  •  
    • સને ૧૯૯૭-૯૮ થી ૨૦૦૮-૦૯ દરમિયાન રાજયમાં બનેલ સરદાર પટેલ આવાસ યોજનાના મકાનો

    • જીલ્‍લાનું નામ કુલ મકાનોની સંખ્‍યા
      ભાવનગર
      ૧૪૭૬૨


      સરદાર પટેલ આવાસ યોજના-વિશેષતા

      • સરદાર પટેલ આવાસ યોજના હેઠળ સને : ૧૯૯૭-૯૮ થી ૨૦૦૮-૦૯ સુધીમાં પૂર્ણ થયેલાં મકાનોની કુલ સંખ્યા ૧૪૭૬૨.

      • સને : ૨૦૦૮-૦૯ ના વર્ષ દરમિયાન કુલ ૧૪૨૩ આવાસો માટે રૂ. ૫૧૨.૨૮ લાખની જોગવાઇ કરવામાં આવેલ હતી.

      ચાલો હવે, ગ્રામ્‍ય ગરીબો માટેની સરદાર પટેલ આવાસ યોજના નીચે શ્રમફાળો આપી પોતાના મકાન મેળવીએ.